સામાન્ય લોકોની સાથે લગભગ તમામ ધંધા રોજગારને કોરોના સમયગાળા દરમિયાન ખૂબ મુશ્કેલી સહન કરવી પડી છે. ત્યારે કામના અભાવે લોકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ત્યારે દરેક વ્યક્તિ પૈસા કમાવવા માંગે છે. પણ જો તમારી પાસે આ 5 રૂપિયાનો અદભુત સિક્કો છે તો આ સમાચાર તમારા માટે ઘણા સાર્થક સાબિત થઇ શકે છે.
આ દિવસોમાં કેટલીક ઓનલાઇન વેબસાઇટ્સ આ જુના સિક્કા અને નોટ વેચી રહી છે જે તમને જુના સિક્કાની હરાજીમાં લાખો રૂપિયા આપી શકે છે. ત્યારે તમારી પાસે 5 અને 10 રૂપિયાના સિક્કા છે, તો પછી તમે ઘરે બેઠા કરોડપતિ બની શકો છો.
તમારી પાસે આ 10 કે 5 રૂપિયાના સિક્કા હોવા જોઈએ, જેના પર વૈષ્ણો માતાનો ફોટો બનાવવામાં આવ્યો છે.ત્યારે આ સિક્કા 2002 માં બહાર પાડવામાં આવ્યા હતા. ત્યારે માતા રાનીના ફોટાવાળા આ સિક્કાઓની ભારે માંગ છે.
ત્યારે આ 1977-1979 સુધી જૂની એક રૂપિયાની નોટ બદલીને પણ 45,000 રૂપિયા મેળવી શકો છો.ત્યારે તેના પર નાણાં મંત્રાલયના ભૂતપૂર્વ પ્રિન્સિપલ સેક્રેટરી હિરૂભાઇ એમ પટેલની સહી કરેલ છે જેમણે વડા પ્રધાન મોરારજી દેસાઇની અધ્યક્ષતામાં 1977-1979માં તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.
Read More
- સરકારી મિલકત પર વકફનો કબજો રહેશે નહીં, જાણો બિલમાં શું કહેવામાં આવ્યું છે
- ૩, ૪, ૫ અને ૬ એપ્રિલે ભારે વરસાદની ચેતવણી, ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
- Jio એ તેની અનલિમિટેડ ઓફર વધારી દીધી છે, આ સેવા 90 દિવસ માટે મફતમાં મળશે
- સોનાને લઈ સૌથી મોટા સમાચાર, ભાવમાં મોટી ઉથલ-પાથલ, હવે જાણો એક તોલાના કેટલા હજાર દેવાના!
- નોકર માટે 3.5 કરોડ રાખી દીધા, કૂતરા ટીટોને મળ્યા 12 લાખ, શાંતનુ નાયડુનું 1 કરોડનું દેવું માફ થઈ ગયું