લગ્નએ વિશ્વમાં દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના છે. ત્યારે લગ્નની એક એક ક્ષણ પણ બહુ યાદ આવે છે.ત્યારે લોકો લગ્નના આલ્બમ અથવા વિડિયોમાં આ યાદોને યાદ કરે છે.ત્યારે ગમે ત્યારે આ આલ્બમ જોઈને જૂની યાદો તાજી થઈ જાય છે.ત્યાર આ યાદો વિખેરાઈ જાય તો? આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વીડિયોમાં મહિલા બીજી વખત લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહી છે કારણ કે પૂરના કારણે તેના લગ્નનું આલ્બમ બરબાદ થઈ ગયું છે.
આ વીડિયો ટ્વિટર પર ઘણો શેર કરવામાં આવી રહ્યો છે.ત્યારે મલેશિયામાં આવેલા પૂર પછી તેની નોંધ કરવામાં આવી હતી. ત્યારે ગયા અઠવાડિયે આવેલા પૂરના કારણે મલેશિયામાં ઘણો વિનાશ થયો હતો.અને આ દરમિયાન જ્યારે એક પત્રકારે પૂર પ્રભાવિત લોકોનો ઈન્ટરવ્યુ લીધો ત્યારે એક મહિલાએ પોતાની વ્યથા વ્યક્ત કરી. તેણીની વ્યથા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે!
વીડિયોમાં મહિલા તેના લગ્નનું આલ્બમ બતાવતી દેખાઈ રહી છે. ત્યારે તે જણાવી રહી છે કે પૂરના કારણે તેના તમામ ફોટા બગડી ગયા છે. તેણી પુનઃલગ્ન કરવા માંગે છે.
મહાલાને બોલવાની રીત લોકોને ગમે છે. ત્યારે મહિલાએ વીડિયોમાં અનેક પંચલાઈનનો ઉપયોગ કર્યો છે.ત્યારે પોતાના લગ્નના ફોટા બતાવતા મહિલાએ કહ્યું કે પુરમાં તેના લગ્નના તમામ ફોટાને નુકસાન થયું છે. ત્યરે તેણે તેના પતિને પૂછ્યું કે શું તે ફરીથી લગ્ન કરી શકે છે. ના, મહિલા બીજા પુરૂષ સાથે નહિ પણ તેના પતિ સાથે ફરી લગ્ન કરવા માંગે છે જેથી તે બીજી વખત ફોટા પાડી શકે. જોકે, મહિલાના પતિએ આમ કરવાની ના પાડી દીધી છે.
Read More
- Airtelના 100 રૂપિયાથી ઓછાના નવા પ્લાને ધમાકો મચાવી દીધો, ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે અમર્યાદિત ડેટા
- આજે આ 5 રાશિઓ પર વરસશે ભગવાન હનુમાનની કૃપા, થશે ધન વર્ષા
- વિશ્વના સૌથી અમીર ક્રિકેટરે 22 વર્ષની વયે નિવૃત્તિ લીધી, ધોની-કોહલી કરતા 70 ગણા અમીર
- અકબરને ખુશ કરવા માટે આવી મહિલાઓને લાવવામાં આવતી હતી, આજે પણ તેઓ છે પુરુષોની પહેલી પસંદ, શું હતી ખાસિયત?
- 5 મિનિટમાં 200 કરોડ છાપ્યા, આ વ્યક્તિએ એક જ ઝાટકે આખા શેરબજારને હચમચાવી નાખ્યું