ગણાધીનગર પાસે આવેલા પેથાપુરમાં એક હૃદયદ્રાવક ઘટના બની.ત્યારે ગાંધીનગરમાં સ્વામીનારાયણ ગૌશાળા પાસે એક વ્યક્તિ એક માસુમ બાળકને છોડીને ભાગી ગયો હતો. ત્યારે માનવતાના મોતની સમગ્ર ઘટના ચોંકાવનારી હતી. ત્યારે એક માસૂમ બાળકને રસ્તે રઝળતો મૂકીને ભાગી જવાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ બાળક રસ્તા પર રડતું જોવા માલ્ટા લોકો દોડી આવ્યા હતા તેથી હવે બાળકના માતાપિતા કોણ હતા તે શોધવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
શિવાંશ નામના બાળકના કેસમાં એક નવો વળાંક આવ્યો છે, જે ગાંધીનગરમાં બિનવારસી મળી આવ્યો હતો. ત્યારે સચિન દીક્ષિત અને તેની પત્ની અનુરાધાને અમદાવાદ લાવવામાં આવ્યા બાદ પૂછપરછમાં અનુરાધાએ બાળક પોતાનું હોવાનું ન હોવાનું કહ્યું હતું ત્યારે હવે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે શિવાંશની માતાનું નામ મહેંદી છે. જોકે, હાલમાં મહેંદી ગુમ હોવાથી પોલીસે સચિનની પૂછપરછ શરૂ કરી છે અને તેની શોધખોળ શરૂ કરી છે.
જ્યારે સચિન દીક્ષિત અમદાવાદમાં કામ કરતો હતો, ત્યારે તે ઇવેન્ટ મેનેજમેન્ટમાં ટેટૂ આર્ટિસ્ટ તરીકે કામ કરટી મહેંદીને મળ્યો અને પ્રેમમાં પડ્યો. ત્યારે પરિણીત હોવા છતાં સચિન અમદાવાદના બોપલ વિસ્તારમાં એક ફ્લેટમાં મહેંદી સાથે રહેતો હતો.ત્યારે શિવાંશનો જન્મ બોપલના એક ફ્લેટમાં થયો હતો. તે પછી સચિન દીક્ષિતનું વડોદરા બદલી થતા મહેંદી અને સચિન વડોદરા રહેવા ગયા. શિવાંશના જન્મ પછી, મહેંદીએ સચિનને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું. પરંતુ, સચિનને લગ્ન કરવાની ના પાડતા મહેંદીએ શિવાંશની કસ્ટડી સચિનને સોંપી
Read More
- રાહુ અને કેતુએ આ 6 રાશિઓનો સાથ છોડ્યો, અને તેઓ ટૂંક સમયમાં કરોડપતિ બનશે, દુનિયા પૈસાનો વરસાદ જોશે.
- બુધ શનિની નક્ષત્રમાં ગોચર કરશે, અને 10 ડિસેમ્બર પછી આ 3 રાશિઓની આર્થિક સ્થિતિ બગડી શકે છે.
- મંગળવારે કરો આ સરળ ઉપાય, હનુમાનજીના આશીર્વાદથી તમારી બધી સમસ્યાઓ દૂર થશે.
- સૂર્યનું ધનુ રાશિમાં ગોચર આ 5 રાશિઓને ધનવાન બનાવી શકે છે.
- UIDAI ની નવી આધાર એપનો ઉપયોગ કરીને ઘરે બેઠા મોબાઇલ નંબર કેવી રીતે બદલવો?
