જો કોઈ મહિલા કે યુવતી અચાનક સામેથી કપડાં ઉતારતી જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.ત્યારે આ વીડિયોમાં છોકરી રસ્તા પર ચાલતા લોકોની સામે અચાનક પોતાનું ગાઉન ખોલી નાખે છે. ત્યારે આ વીડિયો દિલ્હીના અલગ-અલગ જગ્યાનો છે ત્યારે તેમાં આ યુવતી રસ્તામાં લોકોની સામે અચાનક પોતાનું ગાઉન ખોલી રહી છે.ત્યારે તેના લીધે લોકોને ભારે આંચકો લાગ્યો છે.
ત્યારે વાસ્તવમાં આ એક પ્રૅન્ક વીડિયો છે, જેને અત્યાર સુધીમાં 4 લાખ 70 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો ‘ધ હંગામા ફિલ્મ – અબ મૌજ લેગી દિલ્લી’ નામની ચેનલ દ્વારા યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયો દ્વારા પ્રાણીઓને બચાવવાની અપીલ કરવામાં આવી છે.
ત્યારે આ છોકરી વીડિયોના અંતમાં પોતાના ગાઉનની અંદર પહેરેલી ટી-શર્ટ કેમેરાને બતાવીને આ સંદેશ આપે છે. તેના ટી-શર્ટ પર લખ્યું છે – ‘સેવ ધ એનિમલ’ (પ્રાણીઓને બચાવો). પ્રૅન્ક વીડિયો દ્વારા લોકોને પ્રાણીઓને બચાવવા માટે અપીલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે નોબેલ સંદેશ માટે ઘણી વખત આવા જ વીડિયો બનાવવામાં આવે છે, જેથી તેના દ્વારા વધુને વધુ લોકોનું ધ્યાન દોરવામાં આવે અને વીડિયોનો સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય.
Read More
- બુધ ગ્રહનો ધનુ રાશિમાં પ્રવેશ આ રાશિઓના જીવનમાં મોટા ફેરફારો લાવશે. જાણો તમારું ભવિષ્ય કેવું રહેશે.
- સોનું ₹૧૦,૦૦૦-૧૫,૦૦૦ સસ્તું થઈ શકે છે! નિષ્ણાતોએ મોટી ચેતવણી આપી
- 2026 માં સૂર્ય અને ચંદ્રગ્રહણ આ રાશિઓમાં ઉથલપાથલ લાવશે; જાણો કે તમારું પણ તેમાં શામેલ છે કે નહીં.
- ૧૦૦ વર્ષ પછી સમસપ્તક રાજયોગ રચાઈ રહ્યો છે; આ રાશિઓ ૨૦૨૬ માં ધનવાન બનશે.
- શનિનું મીન રાશિમાં ગોચર : આ 5 રાશિઓ 2026 માં તેજસ્વી ભાગ્ય જોશે, સંપત્તિ અને પ્રગતિ લાવશે!
