જો કોઈ મહિલા કે યુવતી અચાનક સામેથી કપડાં ઉતારતી જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.ત્યારે આ વીડિયોમાં છોકરી રસ્તા પર ચાલતા લોકોની સામે અચાનક પોતાનું ગાઉન ખોલી નાખે છે. ત્યારે આ વીડિયો દિલ્હીના અલગ-અલગ જગ્યાનો છે ત્યારે તેમાં આ યુવતી રસ્તામાં લોકોની સામે અચાનક પોતાનું ગાઉન ખોલી રહી છે.ત્યારે તેના લીધે લોકોને ભારે આંચકો લાગ્યો છે.
ત્યારે વાસ્તવમાં આ એક પ્રૅન્ક વીડિયો છે, જેને અત્યાર સુધીમાં 4 લાખ 70 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો ‘ધ હંગામા ફિલ્મ – અબ મૌજ લેગી દિલ્લી’ નામની ચેનલ દ્વારા યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયો દ્વારા પ્રાણીઓને બચાવવાની અપીલ કરવામાં આવી છે.
ત્યારે આ છોકરી વીડિયોના અંતમાં પોતાના ગાઉનની અંદર પહેરેલી ટી-શર્ટ કેમેરાને બતાવીને આ સંદેશ આપે છે. તેના ટી-શર્ટ પર લખ્યું છે – ‘સેવ ધ એનિમલ’ (પ્રાણીઓને બચાવો). પ્રૅન્ક વીડિયો દ્વારા લોકોને પ્રાણીઓને બચાવવા માટે અપીલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે નોબેલ સંદેશ માટે ઘણી વખત આવા જ વીડિયો બનાવવામાં આવે છે, જેથી તેના દ્વારા વધુને વધુ લોકોનું ધ્યાન દોરવામાં આવે અને વીડિયોનો સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય.
Read More
- હવે ટેન્શન ન લો.. મોટી સરકારી બેંકમાં મળશે સૌથી સસ્તી લોન, પ્રોસેસિંગ ફી અને આ ચાર્જ પણ માફ
- ટોલ ટેક્સ અડધો થઈ ગયો! સરકારે વાહન ચાલકોને આપી મોટી રાહત, પરંતુ આ વાત ધ્યાનમાં રાખવી પડશે
- ઇન્સ્ટાગ્રામ પર લાઇક્સ અને ફોલોઅર્સના તમને કેટલા પૈસા મળે છે? જાણીને વિશ્વાસ નહીં આવે
- અમરેલીમાં 12 સિંહોના 2 અદ્ભુત VIDEO વાયરલ, ‘જંગલનો રાજા’ રસ્તા પર ફરતા અને વરસાદમાં નહાતા જોવા મળ્યા
- હે ભગવાન… અજાણ્યો વાયરસ ગુજરાતમાં ટપોટપ લઈ રહ્યો છે બાળકોનો જીવ, ICMR ટીમ તપાસ લાગી