ભાભીએ ગીત પર કર્યો જોરદાર ડાન્સ, લોકો આ વાયરલ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે “વાહ ભાભજી શું કમર છે “

vyral video
vyral video

સિંગર રેણુકા પનવારનું હરિયાણવી ગીત ‘ટાટા સુમો’ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયું છે. ત્યારે લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે.ત્યારે ફરી એકવાર આ ગીત ચર્ચામાં આવ્યું છે. આ ગીત ફરી એકવાર ઘૂંઘટ વળી ભાભીના ડાન્સ સ્ટેપ્સને વિડિઓ વાયરલ થયો છે.ત્યારે ભાભીએ આ ગીત પર જબરદસ્ત ડાન્સ કર્યા છે. તેના ડાન્સ સ્ટેપ્સ સાથે, ભાભીએ ફરી એકવાર ટાટા સુમો ગીત હિટ કર્યું છે.

Loading...

Read More