આજ દિવસ સુધી તમે મહિલાઓને દેહનો વેપાર કરતા સાંભળ્યું હશે અને ઘણી વખત મહિલાઓનું વેચાણ પણ થાય છે પરંતુ આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે પત્નીને ક્યાં ભાડે મળે છે.દેશના કેટલાક સ્થળોએ મહિલાઓને ભાર બજારમાં હરાજી કરવામાં આવે છે અને મહિલાઓ આ બધા કામ પોતાની મજબૂરીને લીધે કરે છે, પરંતુ એક જગ્યા એવી પણ છે કે જ્યાં પત્નીને ભાડે પણ મળે છે.
આ બજારમાં પુરુષો આવે છે પોતાની પસંદની મહિલાને પૈસા આપી અને ભાડે પર લઇ જાય છે અને જ્યાં સુધી પૈસા આપે છે ત્યાં સુધી તે મહિલા તેની પત્ની તરીકે રહે છે, જો પુરુષ ઇચ્છે તો તે મહિલાને વધારે પૈસા આપીને વધુ દિવસો રાખી શકે છે.
મધ્યપ્રદેશના શિવપુરી નામના સ્થળે એક પ્રથા ચાલી આવે છે અને દર વર્ષે અહીં મહિલાઓનું એક મોટું બજાર ભરાય છે જેમાં મહિલાઓના સોદા કરે છે.આ બઝારમાં મહિલાઓને પરિવારના સભ્યો સામેલ હોય છે
અહીંના લોકો તેને ઘડીચા પ્રથા કહે છે અને યુવતીના ઘરે આ પ્રથા કરવામાં આવે છે અને યુવતીઓને ભાડેથી બિન-પુરુષને આપવામાં આવે છે અને આ બધી ક્રિયાઓ કાગળ પર કરવામાં આવે છે અને સંબંદથી માંડીને પુરુષની સ્ત્રી પત્ની બનવાની તમામ કામગીરી કરે છે
Read More
- ગુજરાત માટે આગામી 48 કલાક સૌથી ભારે! આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
- હવે ટેન્શન ન લો.. મોટી સરકારી બેંકમાં મળશે સૌથી સસ્તી લોન, પ્રોસેસિંગ ફી અને આ ચાર્જ પણ માફ
- ટોલ ટેક્સ અડધો થઈ ગયો! સરકારે વાહન ચાલકોને આપી મોટી રાહત, પરંતુ આ વાત ધ્યાનમાં રાખવી પડશે
- ઇન્સ્ટાગ્રામ પર લાઇક્સ અને ફોલોઅર્સના તમને કેટલા પૈસા મળે છે? જાણીને વિશ્વાસ નહીં આવે
- અમરેલીમાં 12 સિંહોના 2 અદ્ભુત VIDEO વાયરલ, ‘જંગલનો રાજા’ રસ્તા પર ફરતા અને વરસાદમાં નહાતા જોવા મળ્યા