આધારકાર્ડની જેમ, પાનકાર્ડ પણ નાગરિકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે આ 10 અંકનું કાર્ડ હોય છે. પાનકાર્ડ એટલે કે પર્મેનૅન્ટ એકાઉન્ટ નંબર તમારા નાણાકીય વ્યવહારોમાં અને આઈડી પ્રૂફ તરીકેની ભૂમિકા નિભાવે છે. ત્યારે લગભગ દરેક વ્યક્તિ પાસે પાનકાર્ડ હોય છે.ત્યારે આવકવેરા વિભાગે તાજેતરમાં જ તેની નવી વેબસાઇટ શરૂ કરી છે. જેની મદદથી થોડીવારમાં તમારું પાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. જો તમે તમારું પાનકાર્ડ ખોવાઈ ગયું છે તો તમે એક સરળ પ્રક્રિયા દ્વારા તમારું ઇ-પાન ડાઉનલોડ કરી શકો છો.
ઇ-પાનકાર્ડ આ રીતે કરો ડાઉનલોડ ; જો તમે તમારું ઇ-પાનકાર્ડ ડાઉનલોડ કરવા માંગતા હો, તો પછી આવકવેરા વિભાગની વેબસાઇટ પર જઈને લોગીન કરવું પડશે. તેની લિંક નીચે આપેલ છે.https://www.incometax.gov.in/iec/foportal
જો તમારું પાનકાર્ડ ખોવાઈ ગયું છે, તો તમારે તરત જ એફઆઈઆર નોંધાવવી જોઈએ. આ એટલા માટે છે કે પાનકાર્ડ ખોવાઈ જવાના મામલે છેતરપિંડી પણ થઈ શકે છે અને તેનાથી બચવા માટે તમારે જરૂરી પગલાં લેવું જરૂરી છે. જો તમે તમારું પાનકાર્ડ ન હોવાથી તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી એફઆઈઆર નોંધાયા પછી, તમારે બીજા કાર્ડ માટે અરજી કરવી જોઈએ
Read More
- AC માં ગેસ ખતમ થઈ ગયો છે કે પછી ટેકનિશિયન તમને મૂર્ખ બનાવી રહ્યા છે? તમે તેને આ રીતે જાતે ચકાસી શકો છો
- મૌલાનાએ સ્ત્રીની યુવાનીનું રહસ્ય ખોલ્યું, મોટી સંખ્યામાં બાળકો પૈદા કરો, યુવાની રહેશે!
- ચૈત્ર નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની આ રીતે પૂજા કરો, જાણો વિધિ, નૈવેદ્ય, મંત્ર અને આરતી
- રામ નવમી પર સર્વાર્થ સિદ્ધિ સાથે અનેક શુભ યોગ, આ ઉપાયો ચોક્કસ અજમાવો, દરેક ઈચ્છા પૂર્ણ થશે
- નરેન્દ્ર મોદી પછી આગામી વડાપ્રધાન કોણ હશે? જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ 3 નેતાઓના તારા તેજસ્વી રીતે ચમકી રહ્યા છે!