ગુજરાતમાં આગામી ત્રણ કલાક સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વિસ્તારોમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
ભારેથી મધ્યમ વરસાદઃ
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને કચ્છ
મધ્યમ વરસાદ:
સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ