આજે સોનામાં નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છ ત્યારે સોનું રૂ. 49,208 પર બંધ રહ્યું હતું ત્યારે આજે રૂ. 121ના ઘટાડા સાથે રૂ. 49,087 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું. ત્યારે ઘટાડામાં થોડી રાહત જોવા મળી હતી ત્યારે બીજી તરફ ચાંદી પણ ઘટાડા સાથે ખુલી હતી. ચાંદી રૂ. 66,965 પ્રતિ કિલોગ્રામના સ્તરે બંધ થઈ હતી, જે આજે રૂ. 165 ઘટીને રૂ. 66,800 પ્રતિ કિલો પર આવી ગઈ છે.
રૂપિયાના ઘટાડા અને મજબૂત વલણને લીધે દિલ્હી બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનાનો ભાવ રૂ. 883 વધીને રૂ. 48,218 પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો.ત્યારે HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી હતી. ત્યારે તેના કારણે અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું રૂ. 47,335 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ રૂ. 1,890 વધી રૂ. 65,190 પ્રતિ કિલોગ્રામ પર બંધ રહ્યો હતો. અગાઉના ટ્રેડિંગ સેશનમાં ચાંદી રૂ. 63,300 પ્રતિ કિલોગ્રામ પર બંધ હતી.
સોનું લગભગ 7000 રૂપિયા સસ્તુ થયું
આજે સોનાના ભાવમાં થોડો વધારો થયો છે ત્યારે લાંબા ગાળે સોનું લગભગ 7000 રૂપિયા સસ્તુ થયું છે. ત્યારે ગયા વર્ષે ઓગસ્ટમાં સોનું રૂ. 56,200ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું અને હવે સોનું રૂ. 49,087 પ્રતિ 10 ગ્રામના સ્તરની નજીક પહોંચી ગયું છે. આ રીતે સોનાની કિંમતમાં અત્યાર સુધીમાં લગભગ 7000 રૂપિયાનો ઘટાડો થયો છે. જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ ખરીદીની સારી તક છે.
Read More
- ડિસેમ્બરમાં 4 રાશિઓનું ભાગ્ય ચમકશે, માસિક રાશિફળ અનુસાર વર્ષનો છેલ્લો મહિનો ઘણી સુંદર યાદો પાછળ છોડી જશે.
- પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની હત્યા ? હજારો કાર્યકરો ત્યાં પહોંચ્યા
- જો તમે જાન્યુઆરી 2026 થી દર મહિને 10,000 રૂપિયાનું સોનું ખરીદો છો, તો 2030 માં તમારી પાસે કેટલું સોનું હશે? સંપૂર્ણ ગણતરી જાણો.
- સૂર્યના નક્ષત્રમાં પરિવર્તનથી આ 5 રાશિઓનું ભાગ્ય બદલાશે, અને તેમનું ભાગ્ય સોનાની જેમ ચમકશે.
- ભગવાન ગણેશના આશીર્વાદથી, આ રાશિના જાતકોને તેમના કરિયરમાં સફળતા મળશે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થશે.
