આ ઘટના રાજસ્થાનના અલવર જિલ્લાના માનખેરા ગામની છે ત્યાં એક સમાજ થી સામે આવી છે. જ્યાં લગ્ન કર્યા પછી ભાભીને તેના દેવર સાથે સૂવું પડે છે.
તમને આ ઘટના સાંભળીને વિશ્વાસ નહિ આવે પણ આ ઘટના રાજસ્થાનમાં અનેક પરંપરાઓ ચાલી આવે છે જે આજે પણ લોકો આ પરંપરાઓને અનુસરી રહ્યા છે, જે પરંપરાની વાત કરી રહ્યા છીએ, તેમાં મહિલાઓએ પણ લગ્ન પછી તેમના દેવર સાથે સૂવું પડે છે.
આ પરમ્પરા સમાજના દબાણને કારણે ઘણી મહિલાઓએ આ પરંપરાનો વિરોધ કર્યો હતો પણ સમાજ આગળ તેમની કઈ ચાલી નહિ આ પરંપરા રાજસ્થાનના અલવર જિલ્લાના માનખેરા ગામના એક સમાજમાં માનવામાં આવે છે, જો તે આ પરંપરા નહીં નિભાવે તો તેમની જમીન વહેંચવામાં આવશે.
આ ડરના કારણે બધી મહિલાઓને તેમના દેવરો સાથે સૂવું પડે છે, લગ્ન પછી મહિલાઓંકો તેમના દેવર સાથે બળજબરીથી સ-બંધ બાંધવો પડે છે, અને છોકરીનું ઘર તેને ડરાવે છે. એવું પણ કહેવામાં આવે છે કે જો તેણે આ ન કર્યું હોત, તો દેવતાઓ તેમના પર ગુસ્સે થશે એટલા માટે જ આજે પણ આ પરંપરાનું પાલન કરવામાં આવે છે.
Read More
- ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે, ભારેથી અતિભારે વરસાદ ખાબકશે..અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી!
- સવારે ખાલી પેટે હળદરનું પાણી પીવાથી શું થાય છે? જાણો તેના ફાયદા અને તેને કેવી રીતે બનાવવું.
- મંગળ ગ્રહ પોતાની રાશિ વૃશ્ચિકમાં ગોચર. જાણો કઈ 3 રાશિના લોકોનું ભાગ્ય ઉજ્જવળ રહેશે અને તેઓ રાજયોગ પ્રાપ્ત કરશે.
- શુક્રાદિત્ય રાજયોગ આ 3 રાશિઓ પર પુષ્કળ ધન, અપાર પ્રેમ અને વધેલા આદરનો વરસાદ વરસાવશે!
- આ રાશિઓ પર શનિદેવના આશીર્વાદ વરસશે, જેનાથી સંપત્તિ અને પ્રગતિના નવા રસ્તા ખુલશે.
