દેશની નાગરિકતા કોને અને કેવી રીતે મળે છે?ત્યારે તેમાં ઘણા કારણો જવાબદાર હોય છે ત્યારે જન્મ, માતાપિતાની નાગરિકતા, વંશ, નોંધણી, લાંબા રહેઠાણ … વગેરે. ત્યારે સૌથી સ્પષ્ટ છે કે જે દેશમાં બાળકનો જન્મ થયો હોય અને તેને તે દેશની નાગરિકતા મળે છે. ત્યારે પૃથ્વી પર જન્મેલા લોકો માટે આ નિયમ છે ત્યારે તમે તમે વિચાર્યું છે કે જો બાળકનો જન્મ આકાશમાં થાય તો શું થાય?
ત્યારે જો કોઈ બાળકનો જન્મ આકાશમાં ઉડતી ફ્લાઇટમાં થાય તો તેની નાગરિકતા ક્યાં દેશની હશે? ત્યારે તેના જન્મ પ્રમાણપત્રમાં જન્મ સ્થળમાં શું લખવામાં આવે છે ? ત્યારે જન્મ સ્થળનું સ્થાન આકાશ કે વિમાનનું લખશે નહીં! હવે તમે વિચારતા હશો કે આવું ક્યારેય બન્યું હશે. વાત એટલી સરળ નથી, સાહેબ, મામલો અહીં જટિલ છે!
કોઈપણ સ-ગર્ભા સ્ત્રીઓને ગર્ભાવસ્થાના 9મા મહિનામાં મુસાફરી કરવાનું પરવાનગી નથી હોતી ત્યારે 7 મહિના કે તેથી વધુ સમયથી ગર્ભવતી કોઈ પણ મહિલાને ભારતમાં હવાઈ મુસાફરી કરવાની મંજૂરી નથી.ત્યારે કોઈ આપાતકાલીન અને કેટલાક વિશેષ કેસોમાં તેને મંજૂરી આપવામાં આવે છે.
ત્યારે કોઈ મહિલા ભારતથી અમેરિકા જતી વખતે જો બાળકને જન્મ આપે તો બાળકનું જન્મસ્થળ શું હશે!ત્યારે તેને કઈ દેશની નાગરિકતા મળશે? ત્યારે આ એક મોટો પ્રશ્ન છે.
એરપોર્ટ ઓથોરિટીમાં કામ કરત એક વરિષ્ટ અધિકારીનું કહેવું છે કે આવા કિસ્સાઓમાં પહેલા બોર્ડર જોવી પડે છે.જયારે ફ્લાઇટમાં બાળકનો જન્મ થાય છે ત્યારે વિમાન ક્યાં દેશની સરહદમાંથી પસાર થઇ રહી છે.ત્યારે હવે ફ્લાઇટ લેન્ડ થયા બાદ બાળકનું જન્મ પ્રમાણપત્ર સંબંધિત દેશના એરપોર્ટ ઓથોરિટી પાસેથી મેળવી શકાશે.
આ પ્રમાણે બાળકના જન્મ પ્રમાણપત્રમાં તે જ દેશનું નામ લખવામાં આવશે જયારે બાળકના જન્મ સમયે ક્યાં દેશની સરહદ પર વિમાન ઉડતું હતું ત્યારે નિષ્ણતો પ્રમાણે બાળકને તેના માતાપિતાના દેશની નાગરિકતા મેળવવાનો પણ અધિકાર છે.
ઉદાહરણ તરીકે કોઈ મહિલા શ્રીલંકાથી અમેરિકા જતી ફ્લાઇટ ભારતીય સરહદ પરથી પસાર થઇ રહી છે અને આ દરમિયાન મહિલાએ ફ્લાઇટમાં બાળકને જન્મ આપે તો આવી સ્થિતિમાં બાળકનું જન્મસ્થળ ભારત રહેશે ત્યારે આ રીતે ફ્લાઈટમાં જન્મેલા બાળકને ભારતની નાગરિકતા મળી શકે છે. જો કે માતા-પિતા શ્રીલંકન હોવાના કારણે તેને પણ શ્રીલંકાની નાગરિકતા મેળવવાનો અધિકાર છે. જોકે, અત્યાર સુધી ભારતમાં બેવડી નાગરિકતાની જોગવાઈ નથી.
Read More
- આ અંકના લોકો પર દેવી લક્ષ્મી હંમેશા કૃપાળુ રહે છે, તેઓ રાજાની જેમ સુખ અને સમૃદ્ધિનો આનંદ માણે છે.
- અંબાલાલની ભયાનક આગાહી, આ તારીખે ફરી વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ આવશે
- ACનો કેટલા વર્ષ સુધી ઉપયોગ કરી શકો છો? તમારે ACને ક્યારે બદલવું જોઈએ?
- સેન્સેક્સ ૧૩૦૦ પોઈન્ટ ઉછળીને ૭૮,૩૦૦ ને પાર થયો, નિફ્ટી પણ ૩૫૭ પોઈન્ટ વધ્યો
- આજે ગજકેસરી યોગ બની રહ્યો છે, આ રાશિના જાતકોને ફક્ત લાભ જ મળશે; જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ