Saurashtra TimesSaurashtra TimesSaurashtra Times
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
    GujaratShow More
    vavajodu
    ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ? 70 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે! કડાકા-ભડાકા અને કરા સાથે આ વિસ્તારોમાં પડશે વરસાદ
    May 25, 2025 10:01 am
    varsad
    અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય, ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી
    May 24, 2025 3:02 pm
    varsad
    ખેડૂતો આનંદો…આગામી 24 કલાકમાં કેરળ પહોંચશે ચોમાસું,
    May 24, 2025 12:22 pm
    varsad 3
    ગુજરાતના અનેક જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
    May 23, 2025 10:00 pm
    vavajodu
    વાવાઝોડાને લઈને આગામી કલાકો ગુજરાત માટે મહત્વના, લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે.ગુજરાતમાં ભારે માવઠાની આગાહી
    May 23, 2025 12:51 pm
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
Aa
Saurashtra TimesSaurashtra Times
Aa
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
  • Fashion
  • Lifestyle
  • Astrology
  • Video
Search
  • Home
  • Business
  • Agriculture
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Rajkot
    • Banaskantha
    • Vadodara
    • Bhavnagar
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Kutch
    • Porbandar
    • Surat
  • Fashion
    • Gadgets
  • Lifestyle
  • Astrology
  • Video
Follow US
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
© 2023 Saurashtra News Network. Times Design Company. All Rights Reserved.
breaking newsBusinessGUJARATtop storiesTRENDING

ગુજરાતમાં CNG ગેસના ભાવમાં વધારો, આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે

nidhi variya
Last updated: 2024/07/06 at 3:50 PM
nidhi variya
1 Min Read
cng
cng
SHARE

મોંઘવારીનો વધુ એક ફટકો ગુજરાતની જનતાને પડ્યો છે. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્યતેલ અને અનેક આવશ્યક ચીજવસ્તુઓની કિંમતો વધી રહી છે. આ દરમિયાન સીએનજીના ભાવમાં વધારો થયો છે. મોંઘવારી વચ્ચે ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ સીધો જ 1 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. તેના કારણે CNG વાહન ચાલકો પર મોટો બોજ પડશે.

ભાવ કેટલો વધ્યો?
અગાઉ સીએનજીનો ભાવ પ્રતિ કિલો 74.26 રૂપિયા હતો જે હવે વધીને 75.26 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

આ ભાવ વધારાના કારણે સીએનજી ચાલકો પર બોજ વધશે. ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં ચાલતી રિક્ષાઓ પર બોજ વધશે. રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં વધારો થશે. સાથે જ રિક્ષાનું ભાડું પણ વધશે જેના કારણે મુસાફરોના બજેટ પર અસર પડશે.

ગુજરાતમાં ઈંધણ તરીકે સીએનજીનો ઉપયોગ કરતા ઓટો રીક્ષા, ફોર વ્હીલર સહિતના વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ તમામ વાહનચાલકો પર બોજ પડશે.

છેલ્લા કેટલાક સમયથી રીક્ષા ચાલકોને કોઈને કોઈ કારણોસર વાજબી ભાડું મળતું નથી. ઓનલાઈન કંપનીઓની હરીફાઈ, મેટ્રોની કામગીરીને કારણે રૂટમાં ફેરફાર, જાહેર બસ સેવાના વધારાને કારણે રિક્ષાચાલકોના રોજગાર પર અસર થઈ છે. દરમિયાન ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં વધારો કરવાથી રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં વધારો થશે.

You Might Also Like

અખંડ ભારતની સીમાઓ ક્યાં સુધી હતી? જાણો કયા દેશો અલગ થયા ?

10 વર્ષમાં GDP ડબલ થઈ ગઈ … ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા કેવી રીતે બન્યું? જર્મનીને પણ પાછળ છોડી દેશે

આજથી 3 દિવસ ભારે વરસાદ સાથે વાવાઝોડું મચાવશે તબાહી… 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે

ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ? 70 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે! કડાકા-ભડાકા અને કરા સાથે આ વિસ્તારોમાં પડશે વરસાદ

6 કલાકમાં 583 લોકો સાથે શારીરિક સંબંધ બાંધ્યા, એની નાઈટેની હાલત વધુ ખરાબ, તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ !

Previous Article tata car 1 Tata Nexon CNG ના આગમન પહેલા, પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટ પર બમ્પર ડિસ્કાઉન્ટ, 24 નું માઈલેજ
Next Article modi 5 નરેન્દ્ર મોદી પછી કોણ બની શકે પ્રધાનમંત્રી? જાણો કોના ગ્રહો છે સૌથી વધુ શક્તિશાળી

Advertise

Latest News

ship 1
અખંડ ભારતની સીમાઓ ક્યાં સુધી હતી? જાણો કયા દેશો અલગ થયા ?
breaking news Business top stories TRENDING May 26, 2025 7:17 am
modi
10 વર્ષમાં GDP ડબલ થઈ ગઈ … ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા કેવી રીતે બન્યું? જર્મનીને પણ પાછળ છોડી દેશે
breaking news Business top stories TRENDING May 25, 2025 2:16 pm
vavajodu
આજથી 3 દિવસ ભારે વરસાદ સાથે વાવાઝોડું મચાવશે તબાહી… 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે
breaking news latest news national news top stories TRENDING May 25, 2025 2:11 pm
vavajodu
ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ? 70 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે! કડાકા-ભડાકા અને કરા સાથે આ વિસ્તારોમાં પડશે વરસાદ
breaking news GUJARAT top stories TRENDING May 25, 2025 10:01 am
//

We influence 20 million users and is the number one business and technology news network on the planet

Saurashtra TimesSaurashtra Times
Follow US
© 2023 Saurashtra News Network. Times Company. All Rights Reserved.
  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us
  • fact-checking-policy
Welcome Back!

Sign in to your account

Lost your password?