કોરોના મહામારી બાદ દરેક લોકો ઓછા બજેટમાં ફોર વ્હીલર અથવા ટુ વ્હીલર ખરીદવા માંગે છે.ત્યારે લોકડાઉનમાં ઓટોમોબાઈલ કંપનીઓને નુકશાની સહન કરવી પડી હતી જેના કારણે દરેક વ્યક્તિએ પોતાના વાહનોની કિંમતમાં વધારો કર્યો છે. ત્યારે આવી સ્થિતિમાં હવે તેની સીધી અસર ગ્રાહકો પર પડી રહી છે. ટુ વ્હીલર સેગમેન્ટમાં, દરેક ગ્રાહક સારી માઇલેજવાળી બાઇક ખરીદી કરી રહ્યો છે ત્યારે તે સેકન્ડ હેન્ડ માર્કેટ પણ જઈ રહ્યો છે જ્યાં તેને ઘણા વિકલ્પો મળી રહ્યા છે.
ત્યારે જો તમે પણ કંઈક આવું જ વિચાર કરી રહ્યા છો તો આજે અમે તમારા માટે બેસ્ટ ડીલ ઓફર લાવ્યા છીએ. ત્યારે આ ઓફેરમાં તમે ઓછા બજેટમાં શાનદાર બાઇક ખરીદી શકો છો. ત્યારે જો તમારું બજેટ 30 થી 40 હજાર રૂપિયા વચ્ચે છે તો તમે આ ડીલ તમારા માટે છે.અને બજારમાં આવી ઘણી ઓનલાઈન વેબસાઈટ છે જે તમને સેકન્ડ હેન્ડ બાઇકનું વેચાણ કરે છે.ત્યારે આમાંથી એક Droom.in છે. આ પ્લેટફોર્મ પર તમે તમારી પસંદગીની બાઇક લઇ શકો છો અને તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.
આજે આ યાદીમાં ત્રણ બાઈક શામેલ છે તે ત્રણ બાઇક બજાજ પલ્સર એનએસ 200, પલ્સર 220 એફ અને હીરો સ્પ્લેન્ડર આઈસ્માર્ટ 110 સીસી આ બાઇક્સની સૌથી મહત્વની બાબત એ છે કે તેમનો મજબૂત દેખાવ અને માઇલેજ છે, તો અમને જણાવો કે તમારા માટે કઈ શ્રેષ્ઠ છે.
હીરો સ્પ્લેન્ડર iSmart 110cc:
આ 2016 મોડેલ ફર્સ્ટ ઓનર દ્વારા વેચવામાં આવી રહ્યું છે. ત્યારે બાઇકે અત્યાર સુધીમાં 18,500 કિલોમીટર ચાલેલું છે. અને આમાં તમને 55 kmpl નું માઇલેજ મળે છે. ત્યારે તેમાં 109.15cc એન્જિન આપવામાં આવ્યું છે જે 9.30bhp નો પાવર આપે છે. તેની કિંમત 32,500 રૂપિયા છે.
બજાજ પલ્સર 220 એફ:
આ 2012 મોડેલનું બાઇક તેના ફર્સ્ટ ઓનર દ્વારા વેચવામાં આવી રહ્યું છે.ત્યારે આ બાઇક અત્યાર સુધીમાં 18,500 કિલોમીટર ચાલેલું છે. આ બાઇક 38 kmpl નું માઇલેજ આપે છે. અને તેમાં 220cc નું એન્જિન આપવામાં આવ્યું છે જે 21bhp નો પાવર આપે છે. તેની કિંમત 25,000 રૂપિયા છે.
બજાજ પલ્સર NS200:
આ 2012નું મોડલ આ વખતે વેચાણ માટે આવ્યું છે. આ બાઇક ફર્સ્ટ ઓનર માલિક છે અને તેણે અત્યાર સુધી 35,000 કિલોમીટર સુધી ચલાવ્યું છે. ત્યારે જો આ બાઇકની માઇલેજની વાત કરીએ તો તે 35 kmpl ની માઇલેજ આપે છે. તે 200cc એન્જિન આપવામાં આવ્યું છે જે 23.19bhp ની શક્તિ આપે છે. તમે તેને 34,500 રૂપિયામાં ખરીદી શકો છો.
Read More
- ૩૪ કિમી માઇલેજ અને ૬ એરબેગ ; 5 લાખથી ઓછી કિંમતની મારુતિની આ બે સસ્તી કારની ભારે માંગ
- શનિ-મંગળ બનાવવા જઈ રહ્યા છે અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી રાજયોગ, આ 3 રાશિઓ તેમના એટલા પ્રિય થશે કે તેઓ પોતાના ખજાના પૈસાથી ભરી દેશે!
- ૯૪૦,૦૦૦ એકર જમીન! વક્ફ બોર્ડને 4 સૌથી મોટા દાતા કોણ છે? જાણો ચોંકાવનારા નામો
- ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ટેરિફમાં રાહત આપી, કુલ 16 દેશોને મળી છૂટ
- ૧૦૦ એકર જમીન, હવેલી, રસ્તો, કોલોની, પંજાબને IPL ચેમ્પિયન બનાવવા બદલ શ્રેયસ ઐયરને શું મળશે, વીડિયોએ મચાવ્યો હોબાળો