IPL 2021 માં સનરાઇઝર્સ હૈદરાબાદનું ખરાબ પ્રદર્શન રહ્યું છે.ત્યારે બુધવારે રમાયેલી IPL મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને દિલ્હી કેપિટલ્સના હાથે 8 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ મેચ દરમિયાન, એક મિસ્ત્રી ગર્લ હૈદરાબાદની જર્સીમાં SRH ટીમને ચીયર કરતી જોવા મળી હતી.ત્યારે યુવતી અન્ય કોઈ નહીં પણ સનરાઈઝર્સ હૈદરાબાદના સીઈઓ કાવ્યા મારન છે.
ત્યારે ટીમના ખરાબ પ્રદર્શનને જોતા કાવ્યા મારન પણ નિરાશ જોવા મળ્યા હતા. આ મેચ દરમિયાન દિલ્હી કેપિટલ્સના દરેક મોટા શોટ પછી ટીવી સ્ક્રીન પર કાવ્યા મારનની તસવીરો જોવા મળતા લોકો સોશિયલ મીડિયા પર તેમના વિશે વિવિધ પ્રકારની ટિપ્પણીઓ અને મેમ્સ શેર કરી રહ્યા છે.
કાવ્ય મારન સન ગ્રુપના માલિક કલાનિતી મારનની પુત્રી છે.ત્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ તેની ટીમ છે. કાવ્યા મારન કલનિતી મારનની પુત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારનની ભત્રીજી છે.
28 વર્ષીય કાવ્યા મારન પોતે સન મ્યુઝિક સાથે જોડાયેલી છે. તેણી પ્રથમ વખત આઈપીએલ 2018 માં ટીવી પર પોતાની ટીમને એસઆરએચને ચીયર કરતી વખતે દેખાઈ હતી.
Read More
- જો તમારી પાસે આ 2 રૂપિયાની નોટ છે તો તમને લાખો મળશે, જાણો કમાવાની રીત શું છે?
- સરકારી મિલકત પર વકફનો કબજો રહેશે નહીં, જાણો બિલમાં શું કહેવામાં આવ્યું છે
- ૩, ૪, ૫ અને ૬ એપ્રિલે ભારે વરસાદની ચેતવણી, ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
- Jio એ તેની અનલિમિટેડ ઓફર વધારી દીધી છે, આ સેવા 90 દિવસ માટે મફતમાં મળશે
- સોનાને લઈ સૌથી મોટા સમાચાર, ભાવમાં મોટી ઉથલ-પાથલ, હવે જાણો એક તોલાના કેટલા હજાર દેવાના!